શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rajkot News | રાજકોટમાં ફટાકડા ફોડવા બાબતે મારામારી, સામે આવ્યા સીસીટીવી
Rajkot News | ફટાકડા ફોડવાની ના પાડતા થયો ઝઘડો. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 11 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. મારામારી, રાયોટિંગ સહિતની કલમ હેઠળ નોંધાઈ પોલીસ ફરિયાદ. આરોપીઓ દ્વારા વસંત ભોજાણીના ઘર પર પથ્થર મારો કરવામાં આવ્યો. Swift કારમાં પથ્થરો મારી નુકસાન પહોંચાડવામાં આવ્યું. તેમજ મકાન ખાલી કરવા બાબતે પણ ધમકી આપવામાં આવી. દિવાળીની રાત્રે બાર વાગ્યા આસપાસ બન્યો બનાવો. સમગ્ર ઘટનાનો લાઇવ વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ.
ક્રાઇમ
![Ahmedabad Murder Case | અમદાવાદમાં પત્નીએ પ્રેમી સાથે મળીને કરી નાંખી પતિની હત્યા, જુઓ મોટો ખુલાસો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/cb12f6f779a93166d1288e589271f35c171938340178673_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Ahmedabad Murder Case | અમદાવાદમાં પત્નીએ પ્રેમી સાથે મળીને કરી નાંખી પતિની હત્યા, જુઓ મોટો ખુલાસો
![Dwarka Crime | સતત ત્રીજી વખત દરિયાકાંઠેથી મળ્યું કરોડોની કિંમતનું ચરસ... જુઓ વીડિયોમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/c692ed90c84e24eeb49d29bd6a0230851718330606691722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Dwarka Crime | સતત ત્રીજી વખત દરિયાકાંઠેથી મળ્યું કરોડોની કિંમતનું ચરસ... જુઓ વીડિયોમાં
![Crime News: વડોદરાના દિવાળી પુરા કોર્ટ વિસ્તારમાં યુવકની ચાકુના ઘા મારી કરી હત્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/18/0b2e2819da95e32f7b50cdfdbc13f0501713443234586922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Crime News: વડોદરાના દિવાળી પુરા કોર્ટ વિસ્તારમાં યુવકની ચાકુના ઘા મારી કરી હત્યા
![Jetpur News : જેતપુરમાં મુસ્લિમ સમાજના આગેવાન પર થયો હુમલો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/27/ac2f3fda7023be2f4ad4ddc305788df01711521588823725_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Jetpur News : જેતપુરમાં મુસ્લિમ સમાજના આગેવાન પર થયો હુમલો
![Vadodara News : વડોદરાના સાધલીમાં ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ પર થયો હુમલો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/27/6be5da0798d4b7e6c89a5df2ddab615e1711520780811725_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Vadodara News : વડોદરાના સાધલીમાં ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ પર થયો હુમલો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement