શોધખોળ કરો
દાહોદમાંથી મોડી રાત્રે પાર્ક કરેલા વાહનની ઉઠાંતરી, ચોરી કેમેરામાં થઇ કેદ, જુઓ ગુજરાતી ન્યુઝ
દાહોદમાંથી મોડી રાત્રે પાર્ક કરેલું વાહનનું ઉઠાંતરી થઇ હતી. ચોર વાહન લઇ જતા કેમેરામાં કેદ થયા હતા. ચોર રાત્રે રસ્તા પર નીકળયા હતા અને તેઓએ વાહનની ચોરી કરી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. અને વાહન તથા ચોરને પકડવા તજવીજ શરુ કરી છે.
આગળ જુઓ





















