Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
ભરૂચમાં પેટ્રોલ પંપ પર જ ચીલઝડપ... પેટ્રોલ પંપ પર એક મહિલા ઉભી હતી... આ સમયે બાઈક પર આવ્યો એક શખ્સ અને 13 હજાર રોકડ રકમ... મોબાઈલ ઝૂંટવી ફરાર થઈ ગયો... પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો... આરોપીઓ ચોરીનો મુદ્દામાલ જમીનમાં ખાડો ખોદી દાટી દીધો હતો.. ભરૂચમાં પેટ્રોલ પંપ પર જ ચીલઝડપ... પેટ્રોલ પંપ પર એક મહિલા ઉભી હતી... આ સમયે બાઈક પર આવ્યો એક શખ્સ અને 13 હજાર રોકડ રકમ... મોબાઈલ ઝૂંટવી ફરાર થઈ ગયો... પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો... આરોપીઓ ચોરીનો મુદ્દામાલ જમીનમાં ખાડો ખોદી દાટી દીધો હતો..





















