શોધખોળ કરો
Gujarat By-election Results: કરજણ બેઠક પર કોગ્રેસ આગળ, જુઓ વીડિયો
રાજ્યની આઠ બેઠકની પેટાચૂંટણીના શરૂઆતી વલણમાં ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી અને ડાંગ બેઠક પર હાલ ભાજપ આગળ છે જ્યારે કરજણ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર કિરિટસિંહ જાડેજા આગળ છે.
આગળ જુઓ





















