શોધખોળ કરો
ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાની હાલત સ્થિર, જુઓ વીડિયો
ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાની હાલત સ્થિર છે. યુ.એન મહેતાની કોવિડ હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે. હિતુ કનોડિયાએ કહ્યું કે મારા પિતા નરેશ કનોડિયાની તબિયત સ્થિર છે અને તે હાલ વેન્ટીલેટર પર છે. જો કે તેમણે કહ્યું ફેક ન્યૂઝ પર કાબૂ રાખવો જોઈએ.
આગળ જુઓ





















