શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: બાળકો સાથે અસમાનતાનો હાર્દિકનો આરોપ, મણિનગરની ડિવાઈન બર્ડ શાળા સામે નોંધાવશે ફરિયાદ
અમદાવાદ: મણિનગરની ડિવાઈન બડ્સ શાળા સામે હાર્દિક પટેલ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સોમવારે ફરિયાદ નોંધાવશે. હાર્દિક પટેલનો આરોપ છે કે બાળકો સાથે અસમાનતા રાખવામાં આવે છે. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર આરટીઈ એક્ટ મામલે રજૂઆત કરવા માટે ડિવાઇન સ્કૂલમાં પહોંચ્યા હતા.જ્યાં સંચાલકો સાથે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી.
મહેસાણા
Mehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાં
Lebanon walkie-talkie blasts | ફરી વોકી ટોકી બ્લાસ્ટથી હચમચી ગ્યું લેબનાન, 20થી વધુના મોત
Morbi | મચ્છુ-3 ડેમમાં મનાઈ છતા 2 આયોજકોએ કરાવ્યું વિસર્જન અને પછી... જુઓ શું થઈ કાર્યવાહી?
Share Market | સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારો થઈ ગ્યા માલામાલ, જાણો મોટું કારણ
Surat Stone Pelting Case| પથ્થરમારાના 22 આરોપીઓને મળશે જામીન કે પછી ફગાવાશે અરજી? Watch Video
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
શિક્ષણ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion