શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : ચોરીની પાઠશાળા?

પ્રાંતિજની એક્સપેરિમેન્ટલ સાયન્સ MSC કોલેજ. જ્યાં MSC સેમેસ્ટર ચારની પરીક્ષામાં બેફામ ચોરી અને ગેરરીતિ થતી હોવાનો કોલેજ પ્રશાસન પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પરીક્ષા ખંડમાં મોબાઈલ, સાહિત્ય સહિતની તમામ વસ્તુઓ સાથે વિદ્યાર્થીઓ બેફામ ચોરી કરી રહ્યા છે.. યુવરાજસિંહ જાડેજાએ તો એવો પણ આરોપ લગાવ્યો કે પરીક્ષા શરૂ થાય તે પહેલા જ વોટ્સએપ ગ્રુપ બનાવી વિદ્યાર્થીઓ ઉત્તરોની ચર્ચા કરી રહ્યા છે.. 27 માર્ચથી 2 એપ્રિલ સુધીની પરીક્ષામાં ખુદ કોલેજના જ સંચાલકો વિદ્યાર્થીઓને ચોરી કરાવી રહ્યા છે. યુવરાજસિંહ જાડેજાએ લગાવેલા આરોપોને કોલેજના સંચાલક સંજય પટેલે પાયાવિહોણા ગણાવ્યા. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થઈ હોવાનો દાવો કરીને ખોટા પુરાવા ઉભા કર્યા હોવાનો સંજય પટેલે યુવરાજસિંહ જાડેજા પર આરોપ લગાવ્યો. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સત્યમેવ જયતે

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છોટા ઉદેપુરમાં ભાજપ સાંસદ જસુ રાઠવા સામે પોલીસ ફરિયાદ, એબીપી અસ્મિતાના 'હું તો બોલીશ'ના અહેવાલની ધારદાર અસર

Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં

રોનક પટેલના કાર્યક્રમ 'હું તો બોલીશ'નો આજે એક હજારમો ઐતિહાસિક એપિસોડ, જાણો શરુઆતથી લઈ અત્યાર સુધીની સફર વિશે

Zinc Food Source: શરીર માટે ઝીંક કેમ છે જરૂરી, જાણો ઉણપથી શું થાય છે નુકસાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આ દમ લાવશે દમ
Hun To Bolish | હું તો બોલીશ | સત્યમેવ જયતે
Hun To Bolish | હું તો બોલીશ | ક્રાઈમ કંટ્રોલ કે આઉટઓફ કંટ્રોલ ?
Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત

આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા

હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર

ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ

ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ

અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...

શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?

Embed widget