શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા

ખેડૂતો મહામહેનતે ખેતર ખેડે છે. બિયારણ લાવે છે. વાવે છે. ખાતર નાંખે છે. પાક તૈયાર થયા પછી તેની લણણી કરે છે. જ્યારે આ જ જણસ ખેડૂત વેંચવા માટે જાય અને તેને પૂરતા ભાવ ન મળે ત્યારે એ જગતના તાતની આંખોમાં આંસુ ઉભરાઈ આવે. ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં મોટા પાયે ડુંગળીની આવક થાય છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને હરાજીમાં પ્રતિ મણ માત્ર 70 થી 120 રુપિયાનો ભાવ મળી રહ્યો છે. જેને લીધે ખેડૂતો પરેશાન થઈ ગયા છે. સફેદ ડુંગળીના ભાવ થોડે અંશે વધુ મળી રહે છે પણ તેનું વાવેતર ઓછું હોય છે. 

ત્યારે ડુંગળીના આટલા નીચા ભાવ મળતા મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરુભાઈ કામળીયાએ રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખી રજૂઆત કરી છે. ખેડૂતોની આર્થિક નુકસાની સામે સહાય કરવાની માગણી કરવામાં આવી. ચેરમેને પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો કે ખેડૂતોને ડુંગળીના વાવેતરમાં કેટલો ખર્ચ થતો હોય છે. ડુંગળીના પાકમાં ખરાબ હવામાનના કારણે વીઘા દીઠ ઓછું એટલે કે અંદાજે માત્ર 150 થી 200 મણનું ઉત્પાદન મળ્યું છે.  

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી

Embed widget