શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : ગામડાનો શું વાંક ?

 છ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં છેલ્લા બે વર્ષથી સરપંચ નથી. રાજ્ય ચૂંટણી આયોગે અચાનક નવ જિલ્લાના કવેક્ટર્સને પોતાના જિલ્લામાં નવરચિત નવ મહાનગરપાલિકાના ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કર્યા. જેથી હવે ગ્રામ પંચાયતો માટે એપ્રિલમાં યોજાનારી સામાન્ય ચૂંટણી ફરી એકવાર પાછી ઠેલાઈ. હવે સૌપ્રથમ મોરબી ,આણંદ,નડિયાદ,વલસાડ,મહેસાણા સહિત નવ મહાનગરપાલિકાના સિમાંકન થશે અને ત્યારબાદ ચૂંટણી યોજાવાની શક્યતા છે. જેથી હવે ગ્રામ પંચાયતોની ચૂંટણી ટલ્લે ચડી ગઈ છે. તેનું પરિણામ એ છે કે અઢી વર્ષથી 6 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં જનપ્રતિનિધીના સ્થાને વહીવટદારનું એકહથ્થુ શાસન ચાલે છે.  હાલ સ્થિતિ એવી છે કે કેટલીય  ગ્રામ પંચાયત ચૂંટાયેલા જનપ્રતિનિધિ વગરની છે એટલે કે વહીવટદાર રાજમાંથી હજુ મુક્ત થઈ નથી. જનપ્રતિનિધિ વગરની ગ્રામ પંચાયતોમાં ગ્રામજનોની કફોડી સ્થિતિ છે, પહેલા તો કોઈ  રજૂઆત કે ફરિયાદ હોય તો અડધી રાત્રે પણ સરપંચનું બારણું ખખડાવી શકાય, અત્યારે કહેવું તો કોને કહેવું ? ગ્રામ પંચાયતની બોડી જ નથી એટલે સામાન્ય સભા અથવા ગ્રામ સભાની બેઠક જ મળતી નથી. સામાન્ય રીતે આવી બેઠકો માં જ વિકાસકાર્યોના આયોજન થાય, જ્યાં જે કામની આવશ્યકતા હોય ત્યાં તેને પ્રાથમિકતા અપાય , વિકાસકર્યોનું મોનીટરીંગ પણ થાય. અત્યારે તલાટી અને વહીવટદારને મોકળું  મેદાન મળી જાય ...જેના લીધે ગામડાઓનો વિકાસ અટકી ગયો છે. એટલે જ ગામના લોકો સવાલ પૂછે છે કે ગામડાઓનો આમાં શું વાંક ?

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ

Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 

Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી

ABP Premium

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે 5550 રુપિયા ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 

ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા

સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી

Embed widget