શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશ

ટેકાના ભાવથી ખરીદાતા ડાંગરમાં થયેલા એક ગોટાળાનો અમે કરી રહ્યા છીએ પર્દાફાશ. જો કે, આ પર્દાફાશ ખુદ સરકારી વિભાગે કર્યો છે. અમે લાવી રહ્યા છીએ આપની સમક્ષ. વર્ષ 2023માં અમદાવાદના વિરમગામમાં અન્ન અને નાગરિક પુરવઠાએ વિરમગામમાં કરેલી 3 લાખ 35 હજાર 524 કટ્ટા ડાંગરના પૈકી હકીકત એ સામે આવી છે કે, 48 હજાર 57 કટ્ટા ચોપડે તો ખરીદાયેલા બોલે છે. પરંતુ હકીકતમાં તે નિગમના ગોડાઉનમાં છે જ નહીં. અને આ જ મુદ્દે વિસ્તારના મામલતદારે 7 લોકો વિરુદ્ધ FIR નોંધાવી છે. આરોપ છે કે, પુરવઠા નિગમનો જ ખરીદ અધિકારી એચ.એમ ઠાકોર. તત્કાલિન ગોડાઉન મેનેજર જીતેન્દ્ર પરમાર. ખરીદી સમયે જે ગ્રેડર તરીકે હતા અજય મહીડા. જયંત ઠાકોરની સાથે સાથે એગ્રિકલ્ચર અજય ચૌધરી. વિક્રમ ચૌધરી. અને સરકારી ઈજારેદાર સુફિયાન મંડલીની આ ટોળકીએ સરકારને 3 કરોડ 67 લાખનો ચૂનો લગાવવાનું ષડયંત્ર રચ્યું હતું. ભલું થજો એ વિભાગનું જેણે ચોપડે તપાસ કરતા આ ષડયંત્ર સામે આવ્યું. જેના કારણે આપણી તિજોરીમાંથી સાડા 3 કરોડ રૂપિયા ચાઉ થતા બચી ગયા. જો કે, આ દરમિયાન જે ખેડૂતોના નામે ખરીદીના દસ્તાવેજ બનાવ્યા હતા તે પૈકીના 150 ખેડૂતોનું પેમેન્ટ અટવાયું. આ રેકેટ તો હતુ જ પણ આ જગ્યાએ અગાઉ બેદરકારી પણ થઈ ચૂકી છે. ગયાવર્ષે સપ્ટેમ્બર મહિનામાં આ ગોડાઉનમાં બેદરકારીના કારણે કમોસમી વરસાદથી હજારો બોરી ડાંગર બરબાદ થઈ ચૂક્યું છે.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત

HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે

સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  

ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસોVadodara News: વડોદરાને પૂરથી બચાવવા વિશ્વામિત્રી નદીની રિડેવલપમેન્ટની કામગીરી શરૂ કરાઈ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 

Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  

અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય

જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા

Embed widget