શોધખોળ કરો

Hun To Bolish LIVE | હું તો બોલીશ | સિસ્ટમ કોની ખરાબ?

વલસાડના ઉમરગામ તાલુકાના ટીડીઓ સામે કેટલાક ગામોના સરપંચ અને પંચાયતના સભ્યોએ મોરચો માંડ્યો. કારણ હતું. કેટલાક વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા. આચારસંહિતાના અમલને કારણે ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક આવશ્યક કામોને મંજૂરી ન મળતા હાલાકી સર્જાઈ છે. આ અંગે સરપંચોએ ધારાસભ્ય રમણ પાટકરને રજૂઆત કરી. કે TDO તેમના કામ નથી કરતા. રમણ પાટકરે આ મુદ્દે જિલ્લા કલેક્ટર સાથે ફોન પર વાતચીત કરી. અને સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો 4 જૂન બાદ મુખ્યમંત્રીને રજૂઆત કરવાની ખાતરી આપી. રમણ પાટકરે પણ TDO સામે શું આરોપ લગાવ્યા આવો સાંભળી લઈએ

ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકમાંથી ગારીયાધાર બેઠક પર આમ આદમી પાર્ટીનું શાસન છે. ત્યારે ગારિયાધારમાં ભાજપના પ્રમુખ નિલેશ રાઠોડે તો મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે ચીફ ઓફિસર અને મામલતદાર અમારું નથી સાંભળતા. માત્ર ને માત્ર ધારાસભ્ય સુધીર વાઘાણી કે જે આમ આદમી પાર્ટીના છે...તેમની જ વાત માને છે...

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ

Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી

Embed widget