શોધખોળ કરો

Hun to Bolish | હું તો બોલીશ | મસાજ પાર્લર કે ઐયાશીનો અડ્ડો ?

ગુજરાતના ઈતિહાસમાં CID ક્રાઈમે સેક્સ રેકેટના પર્દાફાશ માટે કરી સૌથી મોટી કાર્યવાહી. CID ક્રાઈમે અમદાવાદ અને ગાંધીનગરના પોશ વિસ્તારોમાં હાથ ધર્યું ગુપ્ત ઑપરેશન. 35 જેટલી હૉટેલ્સ અને સ્પામાં ડમી ગ્રાહકો મોકલી પર્દાફાશ કર્યો દેહવ્યાપારના સૌથી મોટા રેકેટનો. રમાડા,વિવાંતા,હિલ લોક જેવી નામાંકિત હૉટેલ્સમાં રેડ પાડીને  13 વિદેશી સહિત 52 મહિલાઓ અને એક ટ્રાંસજેન્ડરને ઝડપી લીધા. તો એજન્ટ અને ગ્રાહકો મળી કુલ 42 લોકોની કરી અટકાયત. ઝડપાયેલી યુવતીઓમાં ફિલિપાઈન્સ,યુગાન્ડા, થાઈલેન્ડ,તઝબેકિસ્તાન,ઉઝબેકિસ્તાન જેવા દેશોની વિદેશી યુવતીઓ સામેલ છે...એટલું જ નહી ગુજરાતની 8,દિલ્લીની 9  સહિત 39 ભારતીય યુવતીઓ પણ દરોડાની કાર્યવાહી દરમિયાન ઝડપાઈ. તો થલતેજની કમ્ફર્ટ ઈન હૉટેલમાંથી દારૂની મહેફિલ માણતા પાંચ લોકોની પણ કરવામાં આવી ધરપકડ. આ સેક્સ રેકેટના પરદાફાશ માટે દરેક ટીમ લીડરને CBI, ઈન્કમટેક્ષ વિભાગની રેડની જેમ બંધ કવરમાં સ્થળનું લોકેશન આપવામાં આવ્યું. જેથી કરીને કોઈને પણ આ ઑપરેશનની ભનક સુદ્ધા ન પડે. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | ખાડાપૂરાણ પાર્ટ-2

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 

Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી  ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી

Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...

Social Media Detox: સોશિયલ મીડિયાથી સાત દિવસ દૂર રહેશો તો શું થશે? સ્વાસ્થ્ય પર શું થશે અસર?

ABP Premium
Advertisement

વિડિઓઝ

Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?Rahul Gandhi | કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાજપ પર કર્યા પ્રચંડ પ્રહાર | AbpAsmitaSurat Stone Pelting |સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડSurat Stone Pelting | Harsh Sanghavi | સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી  ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Social Media Detox: સોશિયલ મીડિયાથી સાત દિવસ દૂર રહેશો તો શું થશે? સ્વાસ્થ્ય પર શું થશે અસર?
Social Media Detox: સોશિયલ મીડિયાથી સાત દિવસ દૂર રહેશો તો શું થશે? સ્વાસ્થ્ય પર શું થશે અસર?
Join Indian Navy: 12 પાસ માટે ઇન્ડિયન નેવીમાં નોકરી કરવાની તક, 69,100 રૂપિયા સુધી મળશે પગાર

Rain: ગુજરાતમાં વરસાદે વિનાશ નોતર્યો, ચાર હજાર ગામોમાં ખેડૂતોનો ઉભો પાક ધોવાયો, જાણો

Chandra Grahan 2024: આવતા અઠવાડિયે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, વાંચો વિશેષ જાણકારી...

Surat: સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં,  27 તોફાની તત્વોની ધરપકડ

Embed widget