શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | નકલી ડૉક્ટરનું નેટવર્ક

આજે સુધારા સાથે વિધાનસભામાં પસાર થયેલા ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ રજિસ્ટ્રેશન અને નિયમન બિલ બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ નિવેદન આપ્યું કે હવે લેબોરેટરી, દવાખાના, બ્લડબેંકનું ફરજીયાત રજીસ્ટ્રેશન કરવામાં આવશે. અત્યાર સુધીમાં કૂલ 41 લાખ રજીસ્ટ્રેશન થયા છે. હજુ પણ 1 લાખ રજીસ્ટ્રેશન થાય તે માટે સુધારા લાવવામાં આવ્યા અને તમામ સંસ્થાઓના રજીસ્ટ્રેશન માટે 1000 અને 2000 રુપિયા એમ અલગ અલગ રજીસ્ટ્રેશન માટે ફી નક્કી કરવામાં આવી છે. રજીસ્ટ્રેશનની તારીખ 12 સપ્ટેમ્બર 2026 નક્કી કરવામાં આવી છે.  ખાનગી ક્લિનિકનું પણ રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન ન કરાવનારને પહેલા 3 નોટિસ આપવામાં આવશે. જો રજીસ્ટ્રેશન કરવામાં નહીં આવે તો 10,000 થી 5 લાખના દંડની જોગવાઈ કરવામાં આવી છે. તો અનેક જગ્યાએ ગામડાઓમાં બોગસ તબીબોની સામે કાર્યવાહી કરાઈ. હજુ પણ જે તબીબો બોર્ડ લગાવ્યા વગર કે ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા તબીબોની સામે પોલીસ અને આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે. ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ સુધારા વિધેયક વર્ષ 2022માં લાવવામાં આવ્યું હતુ.. જેની તારીખ વધારી સર્વાનુમતે વિધેયક પસાર કરવામાં આવ્યું.. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર

Embed widget