શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે મેયર?

કાલથી ત્રણ દિવસ ભાજપની પાર્લામેંટ્રી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે... જેમાં મનપાના મેયર, નપા, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખની પસંદગી માટે બેઠક યોજાશે..  પાર્લામેંટ્રી બોર્ડની બેઠક પહેલા મંત્રી નિવાસમાં જિલ્લા સંકલનની બેઠકોનો દૌર શરુ થયો... ગત પહેલીથી ત્રીજી મે દરમિયાન નિરીક્ષકોને મોકલવામાં આવ્યા હતા... નિરીક્ષકોની સેન્સ પ્રક્રિયાના રિપોર્ટ પર જિલ્લા સંકલનમાં ચર્ચા વિચારણા થઈ... અને હવે આખરી નામો અંગે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં લેવાશે અંતિમ નિર્ણય... 

રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકા અમલમાં છે.. જેમાં હાલમાં જ ચૂંટણી પૂર્ણ થઈ... અને હવે અઠવાડિયામાં જ મેયરની નિયુક્તિ પણ થઈ જશે...એટલે કે નવા હોદ્દેદારો, નવા મેયર, નવી બોડી પણ બની જશે.. પણ આ નવી મહાનગર પાલિકામાં એવી પણ મહાનગરપાલિકા છે, જેની દેવાવાળી ખુરશી છે.. આ કેમ કહીએ છીએ.. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget