શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : PMનો સંદેશ, સંયમથી સમાધાન

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધને લઈને હજુ અસમંજસ છે...અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના નવા શાંતિ પ્રસ્તાવને ફગાવી દીધો...એટલે હજુ પણ બંને પક્ષે કોઈ ઝૂકવા તૈયાર નથી.... હોર્મુઝ ખાડીને લઈને ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે હોર્મુઝમાં દખલગીરી કરી તો જવાબ આપીશું....એવામાં કેટલાય જહાજો હોર્મુઝ પસાર નથી કરી શક્યા...જેમણે કોશિશ કરી તેના પર ઈરાને હુમલો કર્યો....બીજી તરફ વૈશ્વિક સંકટ અને વિદેશી મુદ્રાના ભંડારને ધ્યાનમાં રાખીને પીએમ નરેંદ્ર મોદીએ દેશવાસીઓને કરી અપીલ.તેલંગાણાના  સિકંદરાબાદમાં પીએમ મોદીએ જનસભાને કર્યું સંબોધન...પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં રાષ્ટ્રીય હિત સૌથી મહત્વનું છે... તેમણે દેશવાસીઓને ત્રણ મુખ્ય અપીલો કરી ..જે મુજબ પેટ્રોલ-ડીઝલનો બચાવ કરવા દેશવાસીઓને અનુરોધ કર્યો......સૌથી પહેલા સંભળીએ પેટ્રોલ-ડીઝલના વપરાશને લઈને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને શું અપીલ કરી ?

સોનાની આયાતમાં મોટી માત્રામાં વિદેશી મુદ્રા ખર્ચ થાય છે...જેથી પીએમ મોદીએ દેશહિતમાં લોકોને એક વર્ષ સુધી સોનું ખરીદવા અને દાન કરવાથી બચવા માટે અપીલ કરી....શું કહ્યું પીએમએ એ સાંભળીએ...

માત્ર પેટ્રોલ-ડીઝલ અને સોનાની ખરીદીને લઈને જ નહીં,વિદેશ પ્રવાસ ટાળવા માટે પણ પ્રધનમંત્રી મોદીએ જનતાને કરી અપીલ...વૈશ્વિક પરિસ્થિતિઓ અને મોંઘા ઇંધણને કારણે ભારત પર આર્થિક દબાણ વધી રહ્યું છે. આવા સમયે લગ્નો, રજાઓ અને અન્ય કારણોસર વિદેશ યાત્રા થોડા સમય માટે ટાળવી દેશહિતમાં હોવાનું કહ્યું..સાંભળીએ પીએમ મોદીની અપીલ...

પ્રધાનમંત્રીએ આ સિવાય દરેક પરિવારને ખાદ્યતેલનો વપરાશ ઓછો કરવા અને રાસાયણિક ખાતરની જગ્યાએ પ્રાકૃતિક ખેતી કરવા માટે અપીલ કરી....પ્રધાનમંત્રીની અપીલ સોનાના ભાવમાં 801 રૂપિયાનો કડાકો જોવા મળ્યો.....સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 11 મેના રોજ IBJA અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 801 રૂપિયા ઘટીને 1,50,277 પર આવી ગયો...તો શેરબજાર પર પણ તેની અસર થઈ....સપ્તાહના પહેલા જ દિવસે શેરમાર્કેટ તૂટ્યું...સેન્સેક્સ 1,313 પોઈન્ટના ઘટાડા સાથે 76,015 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 360 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 23,815 પર બંધ થયો. આજે ઓટો, બેન્કિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી શેરોમાં વધુ ઘટાડો જોવા મળ્યો.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ

અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ

Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન

Embed widget