શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : સિંઘમના સીનસપાટા

Hun To Bolish : હું તો બોલીશ : સિંઘમના સીનસપાટા

આંકલાવના નવાખલ ગામમાં શનિવારે 5 વર્ષની દીકરી અચાનક ગૂમ થઈ હતી...આ કેસમાં અજય પઢીયાર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી....અને પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેણે બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરી નદીમાં ફેંકી દીધી હતી....ત્રણ દિવસ નદીમાં શોધખોળ બાદ મંગળાવારે બાળકીનો મૃતદેહ મળી આવ્યો....પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ દુષ્કર્મ આચરી હત્યા કરી હોવાનો ખુલાસો થયો....જો કે, આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા અને આરોપીનું રિકંસ્ટ્રક્શન પણ કરાવ્યું....પરંતું રિકંસ્ટ્રક્શન કરવા લઈ જતા સમયે જે દ્રશ્યો સામે આવ્યા તેને જોઈને સવાલોની એક નવી કહાની શરૂ થઈ છે....

આપ દ્રશ્યો જોજો, આજે પોલીસ નરાધમ આરોપી અજય પઢીયારને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકંસ્ટ્રક્શન કરવા ગઈ....આ સમયે આપ આરોપીની ચાલ જોઈ શકો છે...જમીન પર પગ પણ મૂકી નથી શકતો એવી રીતે લંગડાઈ રહ્યો છે...આ દ્રશ્યોને જોતા જ આપણને એવું લાગે કે આ ભાઈની પોલીસ દાદાએ ખુબ સર્વિસ કરી લાગે છે....પરંતુ હવેના દ્રશ્યો જોજો, આ રિકંસ્ટ્રક્શન માટે જ્યારે આરોપીને લોકઅપમાંથી બહાર કાઢવામાં આવે છે, આ તે દ્રશ્યો છે....વીડિયોમાં દેખાય છે કે, પહેલા આરોપી નોર્મલ રીતે ચાલીને બહાર આવે છે....આ જ સમયે આંકલાવ પોલીસ સ્ટેશનના PSI વાળા આરોપી પાસે પહોંચે છે...અને કાનમાં કંઈક કહે છે....અને એ જ સેકંડે આરોપી પગે એકાએક લંગડાતો થઈ જાય છે...અહીં સવાલ એ છે કે, શું PSIએ આરોપીને લંગડાતું ચાલવાનું નાટક કરવા જણાવ્યું હશે?...કારણ કે, હવેના ત્રીજા દ્રશ્યો જોજો....રિ-કન્સ્ટ્રક્શન બાદ મેડિકલ કરાવીને આરોપીને પોલીસ સ્ટેશન પરત લાવવામાં આવ્યો.. ત્યારે પણ આરોપી વ્યવસ્થિત રીતે જ ચાલતો કેમેરામાં કેદ થયો...

આપે PSIનું આરોપી પ્રત્યેનું આ વલણ જોયું....હવે આપ PSI સાહેબનો ખાખીનો નશો જુઓ...ગુમ થયેલી બાળકીનો ત્રણ દિવસ થયા છતાં પણ કોઈ ભાળ ન મળતા બાળકીના પરિજનો, સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ન્યાયિક તપાસની માંગ સાથે સોમવારે આંકલાવ પોલીસ સ્ટેશન બહાર એકઠા થયા હતા...આ સમયે આ PSI ગ્રામજનો પર કેવો રૌફ જમાવી રહ્યા છે ને તેનો અપસાઉન્ડ વીડિયો જોઈ લો....

================
બોટાદ જિલ્લામાં ખાખી પર લાગ્યો દાગ.. હોમગાર્ડ કમાન્ડો અને બે હોમગાર્ડ જવાન દારૂ સાથે ઝડપાયા.. બોટાદ એલસીબીની ટીમે ખસ રોડ પરના ટી પોઈન્ટ પરથી સરકારી વાહનમાં દારૂ લઈને આવતા હોમગાર્ડ કમાન્ડો દશરથ ચૌહાણની સાથે હોમગાર્ડ જવાન પ્રશાંત ચૌહાણ અને દિલીપ સોલંકીને ઝડપી પાડ્યા.. સરકારી વાહનની તપાસમાં એલસીબીની ટીમે વિદેશી દારૂની 25 બોટલ અને 76 બિયરના ટીન સહિત કુલ 83 હજાર 560નો મુદ્દામાલ જપ્ત કર્યો.. એલસીબીની તપાસમાં ખુલાસો થયો કે, હોમગાર્ડ કમાન્ડો દશરથ ચૌહાણ અને બંન્ને હોમગાર્ડ જવાન અંબાજીમાં બંદોબસ્તમાં જઈને પરત ફરી રહ્યા હતા....હાલ તો ત્રણેયની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ABP Premium

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
સમુદ્રમાં જોવા મળ્યો પીળા પથ્થરોવાળો ગુપ્ત રસ્તો, વૈજ્ઞાનિકો કર્યો ચોંકાવનારો દાવો, યૂઝર્સ બોલ્યા-
સમુદ્રમાં જોવા મળ્યો પીળા પથ્થરોવાળો ગુપ્ત રસ્તો, વૈજ્ઞાનિકો કર્યો ચોંકાવનારો દાવો, યૂઝર્સ બોલ્યા- "પાતાળ લોક મળી ગયો"
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
Embed widget