Hun To Bolish: હું તો બોલીશ : શિક્ષકોની ઘટ કેવી રીતે પૂરાશે?

રાજ્યનો શિક્ષણ વિભાગ નિવૃત શિક્ષકોના શરણે....જ્ઞાનસહાયક બાદ પણ જગ્યા ખાલી રહેતા નિવૃત શિક્ષકોની ભરતી કરાશે ....62 વર્ષથી નીચી વયના નિવૃત શિક્ષકોને કામચલાઉ ભરતી કરાશે....જ્ઞાનસહાયકને અપાતું વેતન આ નિવૃત શિક્ષકોને અપાશે...વર્ષના અંતે નિવૃત શિક્ષકોને સેવામાંથી છુટ્ટા કરાશે...સરકારી અને અનુદાનિત શાળામાંથી નિવૃત થયેલા શિક્ષકોની ભરતી કરાશે....માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ ભરતી કરાશે...
ગુજરાતમાં શિક્ષકના અવતાર
૧. બાલગુરુ
૨. વિદ્યાસહાયક
૩. પ્રવાસી શિક્ષક
૪. જ્ઞાનસહાયક
૫. શિક્ષણ સહાયક
6. અને લેટેસ્ટ ડોહા સહાયક 62 વર્ષવાળા