શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

લગ્ન તે જીવનનો પવિત્ર અને આનંદમય પ્રસંગ છે, પરંતુ સમય જતાં તેમાં દેખાડો, અતિશય ખર્ચ અને સામાજિક દબાણ એટલું વધી ગયું છે કે સામાન્ય તથા મધ્યમવર્ગ માટે દીકરા-દીકરીના લગ્ન અનેક વખત આર્થિક બોજ બની જાય છે. આવી સ્થિતિમાં પાટીદાર સમાજ દ્વારા શરૂ કરાયેલી 'ઉમા આદર્શ લગ્ન યોજના' સમાજ માટે આશાની કિરણ બનીને સામે આવી છે. માત્ર 5100 રૂપિયામાં સંસ્થા દ્વારા લગ્નની તમામ વિધિ કરી આપવામાં આવે છે અને કરીયાવર પણ આપવામાં આવે છે. આ યોજનાનો મૂળ હેતુ સ્પષ્ટ છે, લગ્નમાં થતો બિનજરૂરી ખર્ચ ઘટાડવો અને લગ્નને સાદગી, સંસ્કાર અને સમજણ સાથે જોડવા. માત્ર 13 મહિનાના ટૂંકા સમયગાળામાં જ આ યોજના સમાજહિત માટે અત્યંત સફળ સાબિત થઈ છે. અનેક પરિવારો આ યોજનાથી જોડાયા છે અને તેના પરિણામે પાટીદાર સમાજમાં લગ્ન પાછળ થતો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટ્યો છે.

આ યોજનાની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેણે સમાજની વિચારધારામાં પરિવર્તન લાવ્યું છે. લોકો હવે સમજવા લાગ્યા છે કે લગ્નની સાચી ખુશી ભવ્ય મંડપો કે દેખાવડાં ખર્ચમાં નથી, પરંતુ સંબંધોની મજબૂતી અને પરસ્પર સમજૂતીમાં છે. સાદા, સંયમિત અને અર્થપૂર્ણ લગ્ન સમારંભોને પ્રોત્સાહન મળ્યું છે, જે સમાજને સંસ્કારયુક્ત દિશામાં લઈ જાય છે.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

Embed widget