શોધખોળ કરો
ભારતીય સેના અને ચીની સેનાએ એકસાથે કર્યો ભાંગડા ડાન્સ, જુઓ વીડિયો
ભારત અને ચીની વચ્ચેના સંબંધોમાં ભલે તણાવ હોય પરંતુ ભારત અને ચીની સેનાનો એકસાથે ડાન્સ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ભારતીય સેના અને ચીની સેના ભાંગડા કરતી નજર આવી રહી છે. આ વીડિયો ભારતીય સેનાએ ટ્વિટ પર શેર કર્યો છે.
આગળ જુઓ






















