શોધખોળ કરો
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ આપ્યું રાજીનામું, જુઓ વીડિયો
ગાંધીનગરઃ કોંગ્રેસના જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ આજે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા ચાર દિવસમાં કોંગ્રેસના આ ત્રીજા ધારાસભ્યનું રાજીનામું પડ્યું છે. અગાઉ જવાહર ચાવડા અને પરસોત્તમ સાબરિયા રાજીનામું આપી ચૂક્યા છે.
ગાંધીનગર
Local Body Election Result 2026 : 33 જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો
આગળ જુઓ






















