શોધખોળ કરો
ગુવાહાટીમાં ભારત-વિન્ડીઝ મેચ માટે મશીનગનો સાથે મહિલા કમાન્ડો તૈનાત, જુઓ વીડિયો
ગુવાહાટીઃ આજે ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે પહેલી વનડે મેચ રમાશે, તેની સઘન સુરક્ષાને લઇને ગ્રાઉન્ડ અને તેની આજુબાજુ મહિલા કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. મેચ બપોરે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
દેશ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
આગળ જુઓ






















