શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વેક્સિનના બંને ડોઝ લીધા બાદ મોત કેમ? જાણો શું કહે છે એક્સપર્ટ?
IMAના પૂર્વ પ્રેસિડ઼ન્ટ કે.કે. અગ્રવાલનું કોરોનાથી નિધન થયું હતું તેમને કોવિડ-19ના બંને ડોઝ લીધા હોવા છતાં પણ તેમનું કોવિડથી નિધન થયું. વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ કોરોનાથી લોકોના કેમ નિધન થઇ રહ્યાં છે. આ સ્થિતિમાં વેક્સિન પર કઇ રીતે વિશ્વાસ કરવો. વેક્સિનેટ લોકોના મૃત્યુ થતાં વેક્સિન પર સવાલ થવો સ્વાભાવિક છે. આ મુદ્દે IMA ડોક્ટર રવિ વાનખેડેએ કહ્યું કે,. કે.કે અગ્રવાલને કોરોના સિવાય પણ બીજી બીમારી હતી અને તેની ઇમ્યૂનન સપ્રેશનનમાં હતા. જેના કારણે બંને ડોઝ લીધા બાદ પણ તેમાં એન્ટીબોડી તૈયાર ન થઇ જેના કારણે તેનું નિધન થયું..એક્સપર્ટ બંને ડોઝ લીધા બાદ કોવિડથી થતાં મોત મુદ્દે કોરણો રજૂ કર્યાં છે.
આરોગ્ય
Tips For Pregnancy: પ્રેગ્નનન્સીમાં સવારમાં આ લક્ષણો જોવા મળ્યા તો હશે બેબી ગર્લ | Health Updates
Food Cause Cancer : ફૂડ અને કેન્સરને ખરેખર છે કોઇ કનેકશન, જાણો ક્યાં ફૂડથી વધે છે કેન્સરનું જોખમ
Corona : રાજ્યમાં સતત વધ્યું કોરોનાનું સંક્રમણ, છેલ્લા 24 કલાકમાં અમદાવાદના નોંધાયા 5 નવા કેસ
Corona : ગુજરાતમાં સતત વધી રહ્યા છે કોરોના કેસ, દેશમાં વધતા કોરોના કેસમાં ગુજરાત 4 નંબરે
Surat: સુરતમાં ઈચ્છાપોર પોલીસે પાંચ બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion