શોધખોળ કરો
ઇમ્યુનિટી વધારવા માટે આપ આ ભૂલો તો નથી કરતા ને
કોરોનાની મહામારીમાં ઇમ્યુનિટી શબ્દ ગૂગલ સર્ચ એન્જિન પર હાલ સૌથી વધુ સર્ચ થાય છે. ઇમ્યુનિટી વધારવા માટે હાલ લોકો જાત જાતના નુસખા અજમાવી રહ્યાં છે. શું આપ પણ એ લોકોમાં સામેલ છો. શું તમે ઇમ્યુનિટી વધારવા માટે મલ્ટીવિટામિન સપ્લીમેન્ટ લો છો? ઉકાળા પીવો છો? અથવો તો પોષ્ટીક ડાયટ લઇ રહ્યાં છો? તો પહેલા સમજીએ કે ઇમ્યુનિટી શું છે.
Tags :
Immune Systemઆગળ જુઓ





















