શોધખોળ કરો
બાળકો કોવિડની રસી અપાશે તો કેટલી હશે સુરક્ષિત જાણો શું કહ્યું એક્સપર્ટે?
ભારતમાં કોરોના સંક્રમણની સેકન્ડ વેવમાં બાળકો પણ કોરોના સંક્રમિત થાય છે. નિષ્ણાતોનો દાવો છે કે, જો ત્રીજી વેવ આવશે તો તે બાળકો માટે વધુ ખતરનાક સાબિત થઇ શકે છે. જે બાળકોને પહેલાથી કોઇ સ્વાસ્થ્ય સમસ્યા છે. એવા બાળકોના માતા-પિતાની મુશ્કેલ વધી શકે છે.આ સ્થિતિને જોતા બાળકો પર વેક્સિનેશનનું ટ્રાયલ શરુ થઇ ગયું છે. જો કે માતા પિતાને વેક્સિનને લઇને પણ અનેક સવાલ મૂઝવે છે. શું બાળકો માટે કોરોના વેક્સિન સંપૂર્ણ સૂરક્ષિત હશે? તો બાળકોના વેક્સિનને લઇને શું માતા-પિતાને મૂઝવતા સવાલના જવાબ એક્સપર્ટે આપ્યાં છે.
આગળ જુઓ





















