શોધખોળ કરો
Yog Bhagave Rog: વજનને લઇને પરેશાન છો, તો જાણો સંતુલીત આહારની ટીપ્સ
યોગ ભગાવે રોગ. બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી તંદુરસ્ત બનો. વજન ઉતારવા યોગ કરો. ગળો,આમળા,એલોવેરાનો જ્યૂસ, દૂઘીનો જ્યૂસ પીવાથી ફાયદો થશે. સૂર્યનમસ્કારના બાર અભ્યાસ કરો. પર્વતાસન,ભૂંજગાસન, ઉર્ધ્વ હસ્તાસન કરવાથી ફાયદો થશે. ત્રિકોણાસન કરવાથી ફાયદો થશે. સતત આસનો કરવાથી વજન ઘટશે.
આગળ જુઓ





















