શોધખોળ કરો
યોગ ભગાવે રોગઃ શિયાળામાં વધતા વજનને અટકાવવા માટે કરો આટલું, જુઓ વીડિયો
શિયાળામાં પરેસેવો ઓછા આવવાથી વજનમાં વધારો થાય છે. જેના કારણે ધુંટણનો, કમરનો દુખાવો થાય છે. જેના માટે યોગ સૌથી ઉત્તમ છે. આ સાથે શાકભાજી, ગાજર, દાડમને મિક્સ કરીને આરોગવાથી વજનમાં વધારો થતો નથી.
આગળ જુઓ





















