શોધખોળ કરો
યોગ ભગાવે રોગઃ શિયાળામાં ઉધરસને ભગાડવા માટે કરો માત્ર આટલું, જુઓ વીડિયો
શિયાળામાં શરદી વધી રહી છે જેના લીધે ઉધરસ, કફ જેવી સમસ્યા રહે છે. હળદર, આદુ, જેઠીમધ, શીલાતુલસી ડ્રોપ અથવા શીલાજીત ડ્રોપ નાખી ઉકાળી પીવાથી રાહત રહે છે. હળદર વાળુ દૂધ પીવાથી રાહત રહે છે.
આગળ જુઓ





















