શોધખોળ કરો
યોગ ભગાવે રોગ: તંદુરસ્ત રેહવા માટે મલખમના ઉપાય જાણો, પાચન ક્રિયા સારી કરવા માટે કયા ખોરાક છે જરૂરી?
યોગાસન અને પ્રાણાયામ તંદુરસ્ત રેહવા માટે ઉપયોગી છે. એની સાથે મલખમ કરવું પણ હિતાવહ છે. શારીરિક અને માનસિક શાંતિ માટે કસરત ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સંતુલિત આહાર પાચન ક્રિયા માટે જરૂરી છે.
આગળ જુઓ





















