શોધખોળ કરો
યોગ ભગાવે રોગઃ ડાયટ ઓછું કર્યા વગર જ ઘટાડો વજન, જુઓ આ વીડિયો
સારુ ખાઈને પણ કોઈ પણ પ્રતિબંધ વગર વજન ઘટાડી શકાય છે. વજન ઉતારવા માટે, ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે ડાયટ ઓછું કરવાની જરૂર નથી, તમે સારુ ખાઈને વજન ઘટાડી શકો છો. તેના માટે બોઈલ વેજીટેબલ ખાવાથી લાભ થાય છે.
આગળ જુઓ





















