શોધખોળ કરો
યોગ ભગાવે રોગ: સોયાબીનચન્ક્સ-ગાયના ઘીને મિશ્રિત કરી ખાવાથી વધે છે રોગપ્રતિકારક શક્તિ
યોગાસન (Yogasana,) અને પ્રાણાયામથી (Pranayama) શરીર સ્વસ્થ રહે છે. જેવાના કારણે સ્ફ્રુર્તિ આવે છે. સોયાબીનચન્ક્સ (soybean chunks) અને ગાયના ઘીને (cow ghee) મિશ્રિત કરીને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ (immunity) વધે છે. આ ઉપરાંત અંકુરિત અનાજ પણ સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
આગળ જુઓ





















