શોધખોળ કરો
Advertisement
મહેસાણાઃ બે શખ્સોએ જાહેરમાં યુવકની કરી હત્યા, CCTV થયા વાયરલ
મહેસાણાઃ મહેસાણામાં જાહેરમાં એક વ્યક્તિની ઘાતકી હત્યા થયાની ઘટના સામે આવી છે. શહેરના તિરુપતિ શાહિબાગ પાસે બે શખ્સોએ હુમલો એક યુવકની હત્યા કરી દીધી હતી. આ હત્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. હાલમાં તેનો એક વીડિયો વાયરલ થયો છે. આ ઘટના ગત 21 તારીખની છે. આ હુમલા બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ આ મામલે તપાસ ચલાવી રહી છે.
ગુજરાત
Amreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement