શોધખોળ કરો
એબીપી અસ્મિતાના જૂના લોગોનો થયો દુરઉપયોગ, વાયરલ પોસ્ટ અંગે કરાઈ સ્પષ્ટતા
એબીપી અસ્મિતાના જૂના લોગોનો દુરઉપયોગ કરીને વાયરલ થયેલી પોસ્ટ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી છે. અમિતભાઈ શાહે પાટીદારો અંગે કોઈ પણ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું નથી.
ગુજરાત
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
આગળ જુઓ
















