શોધખોળ કરો
અમદાવાદ: અગાસી પર પતંગ ચાગવતી વખતે નીચે પટકાતા 10 વર્ષના બાળકનું મોત, જુઓ વીડિયો
અમદાવાદઃ અમદાવાદમાં પતંગ ચગાવતા બાળકનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ધાબા પર પગ લપસતા બાળક ધાબેથી પટકાયો હતો અને તેનું મોત નીપજ્યું છે. પરિવારે એકના એક 10 વર્ષનો પુત્ર ગુમાવતા પરિવાર ભાંગી પડ્યો છે. મેઘાણીનગર હાઉસીગ બોર્ડમાં વસતા પરિવારનો એકનો એક 10 વર્ષીય રોનક રાવત સોમવારે ધાબા પર પતંગ ચગાવવા ગયો હતો. સોમવારના રોજ માતા પિતા બહાર ગયા હતા અને આ અરસામાં રોનક ધાબા પર પતંગ ચગાવવા ગયો હતો. ધાબા પર પગ લપસી જતા બાળક ધાબા પરથી નીચે પટકાયો હતો.
અમદાવાદ
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
આગળ જુઓ




















