શોધખોળ કરો
Ahmedabad Accident:દારુ ઢીંચીને નશાખોરે BMW કાર અથડાવી રેલિંગ સાથે, રફ્તારનો કહેર
Ahmedabad Accident:દારુ ઢીંચીને નશાખોરે BMW કાર અથડાવી રેલિંગ સાથે, રફ્તારનો કહેર
અમદાવાદમાં અકસ્માતોના વધતા જતા બનાવો હવે એક ચિંતાનો પ્રશ્ન બન્યો છે. ત્યારે વધુમાં શહેરના પોશ વિસ્તાર ગણતા સેટેલાઈટમાં વધુ એક ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં BMW કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે.. સેટેલાઈટ વિસ્તારમાં સ્ટાર બજાર ત્રણ રસ્તા પાસે મોડી સાંજે આ અકસ્માતનો બનાવ બન્યો છે. જ્યાં કાર ચાલકે દારૂ પીને BRTSની રેલિંગમાં કારને અથડાવી દીધી હતી. જેના કારણે મોટી સંખ્યામાં લોકો ત્યાં સ્થળ પર એકઠા થઈ ગયા હતા..
અમદાવાદ
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
આગળ જુઓ




















