શોધખોળ કરો
Ahmedabad: બોપલમાં ઓછી રેપિડ ટેસ્ટ કિટના કારણે લોકોને હાલાકી, ટેસ્ટ કરાવવા આવતા લોકોને ધક્કા
અમદાવાદ શહેરમાં કોરોના (Corona) સંક્રમણ વધતા લોકો હવે જાગૃત થયા છે અને કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે. ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં રેપિડ ટેસ્ટ કિટના અભાવે ટેસ્ટિંગ શોભાના ગાંઠિયા બન્યા છે. વહેલી સવારથી જ લાંબી લાઈનોમાં ઊભા રહેતા હોય છે અને કિટ ની અછતના કારણે લોકોને ધક્કા ખાવા પડે છે. બપોલમાં રેપિડ ટેસ્ટ કિટ ખુટી પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
આગળ જુઓ



















