શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઇને અમદાવાદ પોલીસે શું કરી મોટી જાહેરાત?
કોરોના કાળ અને નાઈટ કર્ફ્યૂના કારણે અમદાવાદમાં 31 ડિસેંબરની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસે મોટું એલાન કર્યું છે. 31મી ડિસેમ્બરે પણ રાતના નવ વાગ્યા બાદ કર્ફ્યૂ અમલી રહેશે. સૂચના છતા પણ જો કોઈ ઉજવણી કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે.
અમદાવાદ
Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડી
Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન
Ahmedabad Crime News | 40 લાખની લૂંટ કંઈક આવી રીતે બની હતી... જુઓ આ વીડિયોમાં ડિટેલ
Fire In Travel| અમદાવાદ-મુંબઈ એક્સ્પ્રેસ વે પર ભડભડ કરતી સળગી ગઈ ખાનગી ટ્રાવેલ્સ
Ahmedabad Rain | અમદાવાદમાં વહેલી સવારથી વરસાદની બેટિંગ શરૂ | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion