શોધખોળ કરો
AMCની સામાન્ય સભામાં હોબાળો, શાસક અને વિપક્ષ આમને-સામને
વિપક્ષી નેતા વગર મળેલી AMCની સામાન્ય સભામાં કોંગ્રેસના કાઉન્સિલરોનું વોકઆઉટ કર્યું હતું. કોરોનાના કાળમાં સેવા કરવા સામે મેયર અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ચાલુ મહિને વિપક્ષી નેતા દિનેશ શર્માએ રાજીનામુ આપતા વિપક્ષી નેતા વગર જ આ બેઠક મળી હતી. શરૂઆતમાં જ મ્યુનિસિપલ કમિશનર અને મેયર સહિત બોર્ડમાં હાજર તમામ લોકોના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા.બોર્ડ બેઠકમાં દરિયાપૂરના કાઉન્સિલર હસન લાલા અને મેયર બીજલ પટેલ વચ્ચે કોરોનાકાળમાં સેવા કરવા મામલે ઉગ્ર બોલાચાલી થતા કોંગ્રેસના કાઉન્સિલરોએ વોકઆઉટ કર્યું હતું.
અમદાવાદ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
આગળ જુઓ






















