શોધખોળ કરો
Ahmedabad : આરીફ આઇશાના ચારિત્ર્ય પર શંકા કરીને ત્રાસ આપતો હોવાનો ખુલાસો
સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેનારા આયશાના પતિ આરીફના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા.પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.તેની સામે મેટ્રો કોર્ટે આરોપી આરીફના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો આ તરફ આયશા આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે.આયશાના પતિ આરીફની ધરપકડ બાદ આસિફ નામના યુવકનું નામ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આસિફ આયશાના મામાનો દીકરો છે. આયશાના ચારિત્ર્ય પર શંકા કરીને આરીફ ત્રાસ આપતો હોવાનો આરોપ છે.
અમદાવાદ
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
આગળ જુઓ




















