શોધખોળ કરો
નીતિન પટેલે કહ્યુ- ‘મારે કે પીએમ મોદીને જરૂર પડે એટલે અમારું સરનામું...'
ધી ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ ક્રેડિટ બેંકના પ્રણેતા ઘનશ્યામ પટેલનો સત્કાર સમારોહ યોજાયો હતો. કાર્યક્રમને સંબોધતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, 1974 માં મારી અને નરહરિભાઈની કારકિર્દી જોડે શરૂ થઈ હતી. નરહરિભાઈ અમદાવાદમાં સક્રિય હતા અને હું કડીમાં. આ નરહરિભાઈ ઝડપથી નાયબ મુખ્યમંત્રી બની ગયા અને મારો હવે વારો આવ્યો છે. મારે કે પીએમ મોદીને જરૂર પડે એટલે અમારું સરનામું નરહરિ અમીન છે.
અમદાવાદ
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
આગળ જુઓ




















