શોધખોળ કરો
અમદાવાદમાં એક્ઝિબિશન શરૂ થયા, નાના વેપારીઓને મળી રાહત
અમદાવાદમાં એક્ઝિબિશન શરૂ થયા હતા. છેલ્લા દસ મહિનાથી અલગ અલગ રાજ્યના આર્ટ એન્ડ ક્રાફ્ટના વેપારીઓ ઘરે બેસી રહ્યા હતા એવા વેપારીઓને હવે અમદાવાદનું એક્ઝિબિશનમા પોતાની રોજગારી મેળવી શકે તે માટે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું. ઓલ ઓવર ઇન્ડિયામાંથી જે વેપારીઓ છે તે પોતાનું કલેક્શન લઈને આવ્યા હતા. દર વર્ષે અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ એક્ઝિબિશન આર્ટ એન્ડ ક્રાફ્ટ ના લાગતા હોય છે સૌથી વધારે લોકો એક્ઝિબિશનમાં ખરીદારી કરવા માટે આવતા હોય છે
અમદાવાદ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
આગળ જુઓ




















