Ahmedabad News | સાણંદમાં ખમણ ખાધા બાદ 40 લોકોની તબિયત લથડી
Ahmedabad News | સાણંદના અણિયાળી ગામમાં 40 લોકોને ખોરાકી ઝેરની અસર થઈ છે. ફેરીયાવાળા પાસેથી લોકોએ ખમણ ખરીદીને ખાધા હતા. અંદાજે 40 જેટલા લોકોને અસર થઈ છે. સાણંદના અણિયાળી ગામમાં ફૂડ પોઈઝનિંગના કેસ વધતા મંદિરમાં સારવાર શરૂ. ખમણ ખાધા બાદ લોકોની તબિયત બગડતા પ્રશાસનમાં દોડધામ. આરોગ્ય વિભાગની ટીમ પહોંચી અણિયાળી ગામ. ગામના મંદિરમાં લોકોને બોટલ ચડાવી સારવાર શરૂ કરાઇ. કેટલાક લોકોને સાણંદ, બાવળા અને અન્ય ગામમાં શિફ્ટ કરાયા.
સાણંદના અણિયાળી ગામમાં ફૂડ પોઈઝનિંગના કેસ વધતા મંદિરમાં સારવાર શરૂ. ખમણ ખાધા બાદ લોકોની તબિયત બગડતા પ્રશાસનમાં દોડધામ. આરોગ્ય વિભાગની ટીમ પહોંચી અણિયાળી ગામ . ગામના મંદિરમાં લોકોને બોટલ ચડાવી સારવાર શરૂ કરાઇ . કેટલાક લોકોને સાણંદ, બાવળા અને અન્ય ગામમાં શિફ્ટ કરાયા. સાણંદ હોસ્પિટલમાં 4 લોકોની સારવાર શરૂ.





















