શોધખોળ કરો
Ahmedabad: શહેરના લો ગાર્ડન પર પરના ટેસ્ટીંગ ડોમ પરના આરોગ્ય કર્મચારીઓએ શું કર્યો સ્વીકાર?,જુઓ વીડિયો
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું હોવાનો સ્વીકાર ટેસ્ટીંગ ડોમ પરના આરોગ્ય કર્મચારીઓએ સ્વીકાર કર્યો છે. લો ગાર્ડન પર ઊભા કરવામાં આવેલા ડોમ પર સવારથી 31 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાથી ત્રણ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.
અમદાવાદ
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
આગળ જુઓ




















