શોધખોળ કરો
Gujarat Rain Forecast : આજે મધ્ય ગુજરાતમાં તૂટી પડશે અતિભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast : આજે મધ્ય ગુજરાતમાં તૂટી પડશે અતિભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થતા આવતીકાલે, એટલે કે ૩૧મી ઓગસ્ટના રોજ રાજ્યના ૧૮ જિલ્લા અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
જે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.
અમદાવાદ
Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
આગળ જુઓ



















