શોધખોળ કરો
કોણ બનશે સરપંચ?: અમદાવાદના લીલાપુર ગામમાં કેટલો થયો વિકાસ, કેટલા કામ અધૂરા?
અમદાવાદ જિલ્લાના લીલાપુર ગામના ગ્રામજનોએ ગામના વિકાસ અંગેની વાત કરી છે. તેમણે કહ્યું કે, ગામમાં રોડ રસ્તાનું કામ, સ્ટ્રીટ લાઈટ, પાણીની વ્યવસ્થા પૂરતી છે. આ સાથે સ્થાનિકોએ તળાવના બ્યુટિફીકેશ કરવાની માંગ કરી છે.
અમદાવાદ
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
આગળ જુઓ





















