શોધખોળ કરો
Gujarat Rain Forecast : ગુજરાતમાં નવરાત્રિમાં જ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast : ગુજરાતમાં નવરાત્રિમાં જ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરા અને નગર હવેલી માટે યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, આગામી નવરાત્રીના તહેવાર દરમિયાન પણ હળવા વરસાદની શક્યતા રહેલી છે, જે ખેલૈયાઓની મજા બગાડી શકે છે.
અમદાવાદ
Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
આગળ જુઓ





















