શોધખોળ કરો
મારુ શહેર મારી વાતઃ અમદાવાદના મોટેરા વિસ્તારના લોકો નવા કોર્પોરેટર્સ પાસે શું રાખે છે અપેક્ષા?
મારુ શહેર મારી વાત કાર્યક્રમ અંતર્ગત એબીપી અસ્મિતાએ અમદાવાદના મોટેરા વિસ્તારના લોકો સાથે વાતચીત કરી હતી. લોકો નવા કોર્પોરેટર્સ પાસે શું અપેક્ષા રાખી રહ્યા છે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદ
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
આગળ જુઓ






















