શોધખોળ કરો
Ahmedabad માં નહેરૂબ્રિજ બંધ થતા ટ્રાફિકની સર્જાઇ સમસ્યા, ટ્રાફિકમાં સાત AMTS ફસાઇ
અમદાવાદમાં વર્ષ 1962માં બનાવેલ નહેરુબ્રિજ 27 એપ્રિલ સુધી સમારકામના કારણે બંધ છે જેના કારણે સીટી વિસ્તારમાં ટ્રાફિકજામના દ્વશ્યો સર્જાયા હતા. નહેરૂ બ્રિજ પરથી પસાર થતા વાહનો એલિસબ્રિજ અને ગાંધી બ્રિજ પર ડાયવર્ટ કરાતા ટ્રાફીક સર્જાયો હતો. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિકમાં સામાન્ય વાહન ચાલકોની સાથે સાત AMTS અને ચાર BRTSની બસો પણ ફસાઈ હતી.
અમદાવાદ
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
આગળ જુઓ





















