![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Heatwave | ગુજરાતમાં બે દિવસ ક્યાં ક્યાં અપાયું ઓરેન્જ એલર્ટ? અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન રહેશે
Gujarat Heatwave | હવામાન વિભાગની આગાહી. આગામી બે દિવસ હિટવેવની આગાહી. બે દિવસ બાદ ગરમીથી લોકોને મળશે રાહત. બનાસકાંઠા, પાટણ, મહેસાણા,ગાંધીનગર અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ, કચ્છમાં ઓરેન્જ અલર્ટ. બનાસકાંઠા, પાટણ, મહેસાણા,ગાંધીનગર અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ, કચ્છમાં આવતીકાલે યેલો અલર્ટ.
ત્રીજા દિવસથી 25થી 30 km ની ઝડપે પવન ફંકાશે. બે દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થશે. અમદાવાદમાં અને ગાંધીનગરમાં 45.5 ડિગ્રી તાપમાન રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે તાપમાન 45 ડિગ્રી રહેવાની શક્યતાહિટવેવ વચ્ચે અમદાવાદ આસપાસના અને અમદાવાદમાં આવેલા વોટરપાર્કમાં લોકો મજા મસ્તી કરતા જોવા મળ્યા.યુવાનો,બાળકો અને પરિવારના સભ્યો સાથે ગરમીથી રક્ષણ મેળવવા નાગરિકોએ પાણીમાં રહેવાનું યોગ્ય માન્યું.ગરમીનું પ્રમાણ હાલ પણ સોમવાર સુધી શહેરમાં વધુ રહેવાની આગાહી છે.જેના પગલે શહેરીજનો ગરમીથી બચવા અલગ અલગ નુસખા અપનાવતા જોવા મળી રહ્યા છે
![Ahmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/8c48723dedbfd3c64fe0661e7e085c22171974181036073_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Rath Yatra 2024 | અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ ઉપર કરાયું નિરીક્ષણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/cf6d082ef8213f650ff7fc1f4912724a17196702105471012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Rathyatra 2024 । ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને લઇ અમદાવાદ પોલીસ સજ્જ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/3b5081086500f5bad577ee16a00f87691719661129351922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Ahmedabad Rain| અમદાવાદમાં આગામી ત્રણ દિવસને લઈને કરાઈ સૌથી મોટી આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/6e236b0d8a98dad63ef82f9126f4d2b11719639208230722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Ahmedabad Rain | રસ્તા પર ખાડારાજને લઈને થયું રાજકારણ શરૂ, જાણો શું કહ્યું કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/f8e501dc40ba09077d168e8f30b6885d1719638683513722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)