શોધખોળ કરો

Gujarat Rain Forecast : વરસાદી સિસ્ટમ સક્રીય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જુઓ મોટા સમચાાર

Gujarat Rain Update: રાજ્યમાં હાલ કેટલાક વિસ્તારમાં ભારે ગરમી પડી રહી છે અને વરસાદનું પ્રમાણ નહિવત જોવા મળી રહ્યું છે. જો કે આગામી દિવસોમાં ફરી વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ફરી વરસાદી સિસ્ટમ સર્જાતા 12 જૂન બાદ રાજયમાં વરસાદની આગાહી છે. ઉલ્લેખનિય છે કે, અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાઈ છે. જેના કારણે  દક્ષિણ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 11 જૂન બાદ ફરી ચોમાસુ સક્રિય થઇ શકે છે. 22 જૂન સુધીમાં ચોમાસુ મોટાભાગના વિસ્તારને આવરી લેશે.

દેશના અન્ય વિસ્તારની વાત કરીએ તો ઉત્તર ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે તો દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોમાં ચોમાસુ સક્રિય થયું છે. ઉત્તર ભારત આ દિવસોમાં ભીષણ ગરમીની ઝપેટમાં છે. ખાસ કરીને દેશની રાજધાની દિલ્હી અને NCR આગની જેમ ગરમ થઈ રહ્યા છે. સોમવારે દિલ્હીમાં સરેરાશ તાપમાન 43.4 ડિગ્રી હતું, જ્યારે આયાનગરમાં મહત્તમ તાપમાન 45.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2-3 દિવસમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

ગરમીને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે સોમવાર અને મંગળવાર માટે દિલ્હી-NCRમાં હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે રાજધાની અને તેની આસપાસના વિસ્તારોનું તાપમાન આગામી ચાર દિવસ સુધી સમાન રહેશે. માત્ર દિલ્હી જ નહીં, પરંતુ સમગ્ર ઉત્તર ભારતમાં ગરમીએ પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. જમ્મુ અને કાશ્મીર માટે આગામી ત્રણ દિવસ માટે હીટવેવનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબ અને હરિયાણામાં હીટવેવને લઈને ચાર દિવસ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ વિડિઓઝ

Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી

અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન

ABP Premium

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત

સમુદ્રમાં જોવા મળ્યો પીળા પથ્થરોવાળો ગુપ્ત રસ્તો, વૈજ્ઞાનિકો કર્યો ચોંકાવનારો દાવો, યૂઝર્સ બોલ્યા-
સમુદ્રમાં જોવા મળ્યો પીળા પથ્થરોવાળો ગુપ્ત રસ્તો, વૈજ્ઞાનિકો કર્યો ચોંકાવનારો દાવો, યૂઝર્સ બોલ્યા- "પાતાળ લોક મળી ગયો"
ટૂંક સમયમાં લોન્ચ થશે Toyotaની પહેલી ઇલેક્ટ્રિક કાર, ટીઝર રિલીઝ, આ EVsને આપશે ટક્કર

Embed widget