શોધખોળ કરો
અમદાવાદ: ખાડિયા વિસ્તારમાં પરિણીતાની આત્મહત્યા, જુઓ ગુજરાતી ન્યુઝ
અમદાવાદમાં ખાડિયા વિસ્તારમાં પરિણીતાએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. પોલીસે આ મામલે પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે. આત્મહત્યા કેમ કરી તે મામલે હજુ કોઈ કારણ સામે આવ્યું નથી.
અમદાવાદ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
આગળ જુઓ




















